Happy Independence Day !
આંતરરાષ્ટ્રીય સીમાઓ પર ભારતીય સ્ટેટસ

પાકિસ્તાન બોર્ડર  -  જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત બોર્ડર

ચાઇના બોર્ડર  -  જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ,અરુણાચલ પ્રદેશ.

નેપાલ બોર્ડર  -  બિહાર, ઉત્તરાખંડ, સિક્કીમ, પશ્ચિમ બંગાળ.

બાંગ્લાદેશ બોર્ડર  -  પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય, ત્રીપુરા, આસામ

ભૂટાન બોર્ડર  -  પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ.

મ્યાનમાર બોર્ડર  -  અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ

અફઘાનિસ્તાન બોર્ડર જમ્મુ અને કાશ્મીર (પાકિસ્તાન હસ્તકના વિસ્તાર.)