Beware of Duplicate and Fake website named “OJAS-Marugujarat” or “OJAS-Marugujarat Updates”. Always type .in after OJAS-Marugujarat
મહાનુભાવોની સમાધી સ્થળના નામ
(1) ચૌધરી ચરણસિંહ 👉: કિશાન ઘાટ,
(2) લાલબહાદુર શાસ્ત્રી :👉 વિજય ઘાટ,
(3) બાબુ જગજીવનરામ :👉 સમતા ઘાટ,
(4) જ્ઞાની ઝૈલસિંહ : 👉 એકતા સ્થળ,
(5) ઇંદિરા ગાંધી : 👉 શકિત સ્થળ,
(6) રાજીવ ગાંધી : 👉 વીર ભૂમિ,
(7) ચીમનભાઇ પટેલ : 👉નર્મદા ઘાટ,
(8) મોરારજીભાઈ દેસાઈ : 👉 અભય ઘાટ,
(9) મહાત્મા ગાંધી : 👉 રાજ ઘાટ,
(10) બી. આર. આંબેડકર : 👉 ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,
(11) ગુલઝારીલાલ નંદા : 👉 નારાયણ ઘાટ,
(12) જવાહરલાલ નહેરુ : 👉 શાંતિવન,
(13) સંજય ગાંધી : 👉 શાંતિવન,
(14) શંકરદયાલ શર્મા :👉 કર્મ ભૂમિ,
(15) ડૉ. રાજેન્દ્ર :👉 મહાપ્રયાણ ઘટ,
(16) મહાદેવભાઈ દેસાઇ : 👉 ઓમ સમાધી.