Beware of Duplicate and Fake website named “OJAS-Marugujarat” or “OJAS-Marugujarat Updates”. Always type .in after OJAS-Marugujarat
💥 મખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના  16  મા મુખ્યમંત્રી તરીકે મંગળવારે ફરી શપથ લેશે.

💥 આ સાથે જ 14  મી વિધાનસભાને આધીન નવી સરકારની રચના થશે. જેમાં નાયબ મુખ્યમંત્રીપદે નીતિન પટેલ સહિત 9 કેબિનેટ મંત્રી અને 10 રાજ્યમંત્રીઓનો સમાવેશ થાયો છે.
💥 મખ્યમંત્રી રૂપાણીના મંત્રમંડળમાં કુલ  19  નેતાઓની મંડળમાં પસંદગી પામ્યા છે. આમ રૂપાણી સરકારના મંત્રીમંડળનું કદ મોટું થયું છે.

💥  9 કેબિનેટ મંત્રી
1- નિતિન પટેલ ડે.મુખ્યમંત્રી
2.ભુપેન્દ્રસિંહ ચુડાસમા
3.આર.સી.ફળદૂ
4.કૌસિક પટેલ
5.સૌરભ પટેલ
6.ગણપત વસાવા
7.જયેશ રાદડિયા
8. દિલિપ ઠાકોર
9. ઇશ્વરભાઇ પરમાર

💥  રાજ્યકક્ષાના મંત્રી
1.પ્રદિપસિંહ જાડેજા
2.પરબત પટેલ
3.જયદ્રાથસિંહજી પરમાર
4.રમણલાલ પાટકર
5.પરસોત્તમ સોલંકી
6.ઇશ્વરસિંહ પટેલ
7.વાસણભાઈ આહિર
8.કિશોર કાનાની
9.બચુભાઈ ખાબડ
10.વિભાવરીબેન દવે