☺️👇આત્મકથા  અને  લેખકો👆☺️

🌳1. સત્યના પ્રયોગો - ગાંધીજી

🌳2. સદમાતાનો ખાંચો - નટવરલાલ પંડયા " ઉશનસ "

🌳3. સ્મરણ યાત્રા - કાકા કાલેલકર

🌳4. મારી હકીકત - નર્મદ

🌳5. શિશુ અને સખી - કનૈયાલાલ મુનશી

🌳6. અલપ ઝલપ - પન્નાલાલ પટેલ

🌳7. થોડા આંસુ થોડા ફુલ  - જયશંકર સુંદરી  " ભોજક "

🌳8. કિંબલ્સ રેવન્સ વુડ - મધુસુદન ઠાકર " મધુરાય "

🌳9. ધ હોલ ઓફ સ્પેરો - સલીમઅલી

🌳10. ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ

🌳11. ગુજરાતમાં કલા ના પગરણ - રવિશંકર રાવળ

🌳12. બાંધ ગઠારીયા - ચંદ્રવદન ચી. મહેતા

🌳13. સુરત મુજ ઘાયલ ભૂમિ - ભગવતી કુમાર શર્મા

🌳14. જીવન પંથ જીવન રંગ -  ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી " ધૂમકેતુ "

🌳15. આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન

🌳16. ડાઉન મેમરી લેન - મધર ટેરેસા

🌳17. અગન પંખ ( ધ વિંગ ઓફ ફાયર ) - ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*