GEMI Result for the post of Assistant Environmental Engineer’s exam held on 10/09/2017
View Your Result: Click Here

GETCO Document Verification for VS JE – Electrical / Civil Posts 2017
Document Verification: Click Here

GSSSB સબ એકાઉન્ટન્ટ/ સબ ઓડિટર વર્ગ-૩ સંવર્ગની ભરતી માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે તેવા ઉમેદવારો માટેની સૂચનાઓ
ઉમેદવારોને હાજર રહેવાની તારીખ તથા સમય જોવા માટે 
અહીં ક્લિક કરો.
વધુ માહિતી માટે 
અહીં ક્લિક કરો.

UGVCL એલોટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક ( ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટ ) ૨૦૧૭-૧૮
વધુ માહિતી માટે 
અહીં ક્લિક કરો.

રાજકોટ નાગરિક સહકારી બેંક માં ભરતી 
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
(૦૧) જુનિયર એક્ઝીક્યુટીવ /સીનીયર એક્ઝીક્યુટીવ 
લાયકાત : પ્રથમ વર્ગ સાથે સ્નાતક 
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૯/૨૦૧૭ 
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો.
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
ઓફિસિયલ વેબસાઈટ
http://rnsbindia.com/

GSSSB Senior Industry Inspector, Class-3 Final Selection/ Waiting & Document Verification Program Declared 2017
List of Candidates Called for Document Verification: Click Here

GPSC Updates on 21-09-2017
List of Eligible Candidates for Application Scrutiny, Advt. No. 129/2016-17, Assistant Research Officer, Class-2, General State Service, Narmada, Water Resources, Water Supply & Kalpasar Department

List of Eligible Candidates for Application Scrutiny, Advt. No. 102/2016-17, Inspector of Motor Vehicle, Class-2, Ports and Transport Department

Interview Programme of Advt. No. 65/2016-17, Chief Officer, Class-2

Interview Programme of Advt. No. 10/2017-18 Lecturer Selection Scale (Professor), Prasuti and Striroga and 12/2017-18, Lecturer Selection Scale (Professor), Shalya Tantra, (Gujarat Ayurved Service), Class-1, Government Ayurved College

List of Ineligible Candidates for Interview, Advt. No. 128/2015-16, Associate Professor, Mathematics in Government Engineering College, GES (Collegiate Branch), Class-1

Recruitment Rules for Assistant Director, Horticulture/Subject Matter Specialist, Class-2, Agriculture & Co-operative, Advertisement No:-47/2017-18


IBPS PO/MT VII Preliminary Online Exam Call Letter 2017
Download Call Letter: Click Here
More Details: Click Here


JAU કૃષિ અધિકારી અને કૃષિ સહાયક હોદ્દા માટે ભરતી 2017
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો


અંકલેશ્વર નગરપાલિકા ભરતી :  સિવિલ ઇજનેર અને કમ્પ્યુટર ઇજનેરની પોસ્ટ્સ 2017
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો

માઇક્રોબાયોલોજિસ્ટ પોસ્ટ માટે આરએનટીસી ગાંધીનગરની ભરતી 2017
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો

વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વી.યુ.ડી.એ.) સિવિલ ઇજનેર અને એમઆઇએસ એક્સપર્ટ 2017 માટે ભરતી
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો
Application Form: Click Here

BAOU સર્ટીફીકેટ રીઝલ્ટ (જુલાઈ ૨૦૧૭) જાહેર
રીઝલ્ટ જોવા માટે 
અહીં ક્લિક કરો.

ધોરણ ૧૧-૧૨ તથા કોલેજ કક્ષાના અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા અનુસુચિત જનજાતિ વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૧૭-૧૮ ની શિષ્યવૃત્તિ ની દરખાસ્તો DIGITAL GUJARAT પોર્ટલ પર કરવા બાબતે તા. ૧૯/૦૯/૨૦૧૭ નો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ નવસારી નો પરિપત્ર
વિદ્યાર્થીઓ માટે એપ્લીકેશન બંધ થવાની છેલ્લી તારીખ : ૧૫/૧૧/૨૦૧૭ 
પરિપત્ર જોવા માટે 
અહીં ક્લિક કરો.

GSSSB વાણિજ્યવેરા નિરીક્ષક સંવર્ગ ની ખાતાકીય પરીક્ષા નુ આખરી પરિણામ જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્‍વારા તારીખ ૧૧/૦૭/૨૦૧૭ થી તારીખ ૧૭/૦૭/૨૦૧૭ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામા આવેલ વાણિજ્યવેરા નિરીક્ષક સંવર્ગ ની ખાતાકીય પરીક્ષા નુ પરીણામ જે અગાઉ તારીખ ૧૨/૦૯/૨૦૧૭ ના રોજ જાહેર કરવમા આવેલ હતુ તેને રીવાઇઝ કરવામા આવેલ છે અને તે અન્વયે નુ આખરી પરીણામ 
આખરી પરિણામ જોવા માટે 
અહીં ક્લિક કરો.

GSEB ધોરણ - ૧૨ ની પરીક્ષા માટેનો નવો સુધારેલ કાર્યક્રમ  જાહેર
ખાસ નોંધ :ગુ.માં.અને ઉ.માં શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૨ માટેની પરીક્ષા તા. ૨૩/૧૦/૨૦૧૭ ના રોજ લેવામાં આવનાર હતી, પણ ગુ.માં.અને ઉ.માં શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા હવે તે પરીક્ષા  તા. ૨૫/૧૦/૨૦૧૭ થી લેવામાં આવશે. જેની વિદ્યાર્થીઓ,વાલીઓ તેમજ શાળાના આચાર્યશ્રીઓ એ નોંધ લેવી. 
પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ જોવા તેમજ અન્ય માહિતી માટે 
અહીં ક્લિક કરો.

રોજગાર ભરતી મેળો - કઠવાડા (અમદાવાદ)
ગુજરાત સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર અને તાલીમ ખાતા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર ) ની કચેરી કચેરી - અમદાવાદ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ છે.
રોજગાર ભરતી મેળાની તારીખ : ૨૧/૦૯/૨૦૧૭ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે.
ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો

પશ્ચિમ રેલ્વે દ્વારા નીચેની જગ્યાઓ ૧ વર્ષ ના કરાર આધારિત નીચેની જગ્યાઓ ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૩૬
(૦૧) સ્પેશ્યાલીસ્ટ = ૧૨ જગ્યાઓ
(૦૨) ફુલ ટાઇમ જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર = ૨૪ જગ્યાઓ 

ખાસ નોંધ : પ્રસિધ્ધ થયેલ જાહેરાત માં અરજી મોકલવાનો કોઈ સમયગાળો આપેલ ના હોય ઉમેદવારોએ વહેલી તકે અરજી ફોર્મ ભરીને રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા ઓફિસિયલ જાહેરાત માં આપેલ સરનામાં પર અરજી મોકલી દેવાની રહેશે.

પગારધોરણ,વયમર્યાદા ,અનુભવ તેમજ અન્ય વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ
http://www.wr.indianrailways.gov.in/

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી - સુરેન્દ્રનગર દ્વારા નીચેની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત ફિક્સ મહેનતાણા થી ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૦૯

(૦૧) આયુષ તબીબી આધિકારી (બી.એ.એમ.એસ) = ૦૫ જગ્યાઓ
(૦૨) આયુષ તબીબી આધિકારી (બી.એચ.એમ.એસ) = ૦૪ જગ્યાઓ

લાયકાત: બી.એ.એમ.એસ./બી.એચ.એમ.એસ થયેલ હોવા જોઈએ.
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ : ૧૯/૦૯/૨૦૧૭ 

અરજી મોકલવાનો સમય : જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન -૧૦ માં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સ્થળ પર અરજી પહોચી જાય એ રીતે આર.પી.એડી.થી અરજી મોકલી દેવાની રહેશે.
પગારધોરણ,વયમર્યાદા ,અનુભવ તેમજ અન્ય વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો

આરોગ્ય શાખા જીલ્લા પંચાયત - ગીર સોમનાથ માં તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી  થી નીચેની જગ્યાઓ ઈન્ટરવ્યું મારફત ભરવામાં આવનાર છે.
કુલ જગ્યાઓ : ૦૫ 

(૦૧) પી.એચ.એન. (ફક્ત મહિલા ઉમેદવાર) = ૦૩ જગ્યાઓ
લાયકાત : ANM/ FHW સાથે ત્રણ વર્ષનો અનુભવ
(૦૨) લેબોરેટરી ટેકનીશીયન = ૦૨ જગ્યાઓ
લાયકાત: બી.એસ.સી (કેમિસ્ટ્રી/માઈક્રો બાયોલોજી) 
(૦૩) ફાર્માંસીસ્ટ = ૦૧ જગ્યા ( વેઈટીંગ) 
લાયકાત: ફાર્મ/ડી.ફાર્મ તથા GPC માં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે.

ઈન્ટરવ્યું સમય : દર માસના સોમવારે બપોરે ૩.૦૦ કલાકે.

પગારધોરણ,વયમર્યાદા ,અનુભવ તેમજ અન્ય વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી.
ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો

સીટી મિશન મેનેજમેન્ટ યુનિટ - છાપરી માં નીચેની જગ્યા કરાર આધારિત ભરવાની હોઈ ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યા : ૦૧

(૦૧) મેનેજર ( સામાજિક વિકાસ અને આધાર વ્યવસ્થા) = ૦૧ જગ્યા
લાયકાત : સબંધિત વિષયમાં એમ.બી.એ. 
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ : ૧૯/૦૯/૨૦૧૭ 

અરજી મોકલવાની છેલ્લી તારીખ  : તા. ૨૫/૦૯/૨૦૧૭ સુધીમાં  માં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સ્થળ પર અરજી પહોચી જાય એ રીતે રજીસ્ટર પોસ્ટ એડી.થી અરજી મોકલી દેવાની રહેશે.
પગારધોરણ,વયમર્યાદા ,અનુભવ તેમજ અન્ય વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો

GMERS જનરલ હોસ્પિટલ - હિંમતનગર માં તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ઉચ્ચ માસિક ફિક્સ વેતન થી નીચેની જગ્યાઓ ઈન્ટરવ્યું મારફત ભરવામાં આવનાર છે.
કુલ જગ્યાઓ : ૦૧

(૦૧) સેન્ટર એડમિનિસ્ટ્રેટર = ૦૧ જગ્યા
લાયકાત : કાયદાના સ્નાતક ની પદવી.
ઈન્ટરવ્યું તારીખ : ૨૮/૦૯/૨૦૧૭ સવારે ૯.૦૦ કલાકેથી 

પગારધોરણ,વયમર્યાદા ,અનુભવ તેમજ અન્ય વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો

ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) મદદનીશ ઇજનેર (યાંત્રિક) (વર્ગ -2) અંગત મુલાકાત અને દસ્તાવેજ ચકાસણી સૂચના 2017
અંગત મુલાકાત અને દસ્તાવેજ ચકાસણી સૂચના: અહીં ક્લિક કરો

GSSSB Senior Clerk (Advt. No. 98/2016-17) Correction in Final Answer key Notification 2017
Correction in Final Answer key Notification: Click Here

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ) વિવિધ પોસ્ટની ભરતી 2017
GNLU/AC/FP-16/2017: Assistant Professor (GNLU- Gujarat Maritime Board Chair)
GNLU/AC/FP-17/2017: Teaching and Research Associate (Legal cell Coordinator)
GNLU/AC/FP-18/2017: Administrative Assistant (Procurement)
GNLU/AC/FP-19/2017: Warden (Boys Hostel)


એમજીવીસીએલ વિદ્યુત સહાયક (જુનિયર ઇજનેર-ઇલેક્ટ્રીકલ) 5 મી ફાળવણીની સૂચિ જાહેર 2017
5 મું એલોટમેન્ટ લિસ્ટ: અહીં ક્લિક કરો

જી.પી.એસ.એસ.બી. આંકડાકીય મદદનીશ 5 મી વધારાની કામચલાઉ યાદી અને દસ્તાવેજ ચકાસણી કાર્યક્રમ 2017
5th Additional Provisional List & Document Verification Program: Click Here
Document Verification Date: 20-09-2017
For More Details: Click Here


GAIL (India) Limited Executive Trainee (Chemical), Senior Officer (Law) & Executive Trainee (BIS) Final Result 
Final Results:
Executive Trainee (Chemical) - ADVERTISEMENT NO. GAIL/OPEN/ET/3/2016: Click Here
Senior Officer (Law) - ADVERTISEMENT NO. GAIL/OPEN/SRD/PWD/5/2016: Click Here
Executive Trainee (BIS) - ADVERTISEMENT NO. GAIL/OPEN/ET/3/2016: Click Here


GPSC Updates on 19-09-2017
Question Paper-Gujarati (CSM-1)-Main Exam (Written) Advt. No. 121/2016-17, GAS, Cl-1 & GCS, Cl-1&2
Question Paper-English (CSM-2)-Main Exam (Written) Advt. No. 121/2016-17, GAS, Cl-1 & GCS, Cl-1&2
Important Notice-Advt. No. 39/2017-18, Gujarat Engineering Service, Class-1 & 2-Change in date of Preliminary Test
Interview Programme of Advt. No. 75/2015-16, Lecturer, Chemistry in Government Polytechnic Chemistry, Class-2
Interview Programme of Advt. No. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 13 & 14/2017-18, for different post of Lecturer Selection Scale (Professor) (Gujarat Ayurved Service), Class-1, Government Ayurved College


Saurashtra University Ph.D Entrance Exam 2017 Result Out
Saurashtra University Ph.D Entrance Exam 2017 Result : Click Here 

GSCPS વડોદરા વિવિધ પોસ્ટ માટે ભરતી 2017
જાહેરખબર: અહીં ક્લિક કરો

જીએસઇબી વિદ્યાસહાયક ભરતી 2017-18 (ધો. 1 થી 5) પ્રોવીજનલ મેરિટ નોટિફિકેશન 2017
Notification: Click Here
Provisional Merit 2017: Click Here (Will be Available on 19th September 2017 at 11:00 a.m.)


નાયબ એન્જિનિયર (સિવિલ) અને સુપરવાઇઝર (સિવિલ) પોસ્ટ 2017 માટે જીએસઆરટીસીમાં ભરતી
જાહેરખબરઅહીં ક્લિક કરો
વધુ વિગતવાર: અહીં ક્લિક કરો


GPSC Gujarat Engineering Service, Class-1 & 2 Change in date of Preliminary Test
Notification: Click Here

High Court of Gujarat English Stenographer Grade-II Stenography / Skill Test & the Written Test Call Letters out
Call Letters: Click Here

Bank Of Baroda PO (PGDBF) Scorecard and Cut Off Released
Scorecard: Click Here

LIC HFL Assistant and Assistant Managers Call Letter Out
Call Letters: Click Here

IRDAI Assistant Manager Phase - I Online Exam 2017-18 Call Letter Out
Call Letters: Click Here

SEBI ૦૪ જગ્યાઓની ભરતી
સિક્યુરિટી એન્ડ  એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૦૪
(૦૧) આસિસ્ટન્ટ મેનેજર ( આઈટી શાખા) - ગ્રેડ A = ૦૪ જગ્યાઓ
લાયકાત : ફર્સ્ટ ક્લાસ ઇન ગ્રેજ્યુએટ ઇન એન્જીનીયરીંગ.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૯/૦૯/૨૦૧૭
પગારધોરણ,વયમર્યાદા ,અનુભવ તેમજ અન્ય વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
ઓફિસિયલ જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરવા માટે 
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ
http://www.sebi.gov.in/

પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫) વિદ્યાસહાયક ભરતી ૨૦૧૭-૧૮ માટે કામચલાઉ મેરીટ યાદી અંગે ખાસ સુચના 
પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫) વિદ્યાસહાયક ભરતી ૨૦૧૭-૧૮ માટે કામચલાઉ મેરીટ યાદી તા. ૧૯/૦૯/૨૦૧૭ ના રોજ ૧૧:૦૦ કલાકે જોઈ શકાશે અને વાંધા અરજી (સુધારાપત્ર) તા. ૧૯/૦૯/૨૦૧૭ થી ૨૦/૦૯/૨૦૧૭ સુધી જિલ્લા સ્વીકાર કેન્દ્રમાં રજૂ કરી શકશે.
વધુ વિગત માટે 
વિગતે માહિતી માટે અહીં ક્લિક કરો.

GPSC ગુજરાત એન્જિનીયરીંગ સર્વિસ , વર્ગ ૧ અને  ૨ ની પ્રિલીમીનરી પરીક્ષા ની નવી તારીખ જાહેર
ગુજરાત એન્જિનીયરીંગ સર્વિસ , વર્ગ ૧ અને ૨ ની પ્રિલીમીનરી પરીક્ષા તા. ૨૨/૧૦/૨૦૧૭ ના રોજ ગોઠવાયેલ હતી પણ હવે પ્રિલીમીનરી પરીક્ષા તા. ૦૫/૧૧/૨૦૧૭ ના રોજ લેવાશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
વધુ માહિતી માટે 
વિગતે માહિતી માટે અહીં ક્લિક કરો.

GPSC Update on 18-09-2017
Question Paper-Gujarati (CSM-1)-Main Exam (Written) Advt. No. 121/2016-17, GAS, Cl-1 & GCS, Cl-1&2
Question Paper-English (CSM-2)-Main Exam (Written) Advt. No. 121/2016-17, GAS, Cl-1 & GCS, Cl-1&2
Important Notice-Advt. No. 39/2017-18, Gujarat Engineering Service, Class-1 & 2-Change in date of Preliminary Test
Interview Programme of Advt. No. 75/2015-16, Lecturer, Chemistry in Government Polytechnic Chemistry, Class-2
Interview Programme of Advt. No. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 13 & 14/2017-18, for different post of Lecturer Selection Scale (Professor) (Gujarat Ayurved Service), Class-1, Government Ayurved College


રોજગાર ભરતી મેળો - અમદાવાદ 
ગુજરાત સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર અને તાલીમ ખાતા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર ) ની  કચેરી કચેરી - અમદાવાદ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ છે.
રોજગાર ભરતી મેળાની તારીખ : ૧૯/૦૯/૨૦૧૭ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે.
ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
ઓફિસિયલ જાહેરત જોવા માટે અહીં ક્લિક કરો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ક્ષટરનલ બી.એ., બી.કોમ, એમ.એ., એમ.કોમ ડાયરેક્ટ સત્ર - 3 પ્રવેશ અધિનિયમ 2017-18
ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

વિવિધ પોસ્ટ માટે બાવળા નાગરિક સહકારી બેન્કની ભરતી 2017
ઓફિસિયલ જાહેરત જોવા માટે અહીં ક્લિક કરો.

જીલ્લા સ્વાસ્થ્ય સોસાયટી પંચમહાલ આયુર્વેદિક ડોક્ટરની પોસ્ટ્સ માટે ભરતી 2017
ઓફિસિયલ જાહેરત જોવા માટે અહીં ક્લિક કરો.

પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત( સ્નાતક /પીટીસી અથવા સ્નાતક/બી.એડ) વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ(ધોરણ ૬થી૮) માં સમાવવા બાબતનો તા.૧૧/૦૯/૧૭નો પ્રાથમિક શિક્ષણ નિયામકનો પરિપત્ર
Click Here for It

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ દ્વારા નીચેના સવાર્ગોની સીધી ભરતી માટેની લેખિત પરીક્ષાનું તા. ૩૦/૦૯/૨૦૧૭ ના રોજ આયોજન કરેલ છે.

(૦૧) નાયબ મેનેજર (કોમર્સ )
(૦૨) નાયબ મેનેજર (હિસાબ નાણા) 

ઉમેદવારોએ તા. ૧૮/૦૯/૨૦૧૭ થી ૨૯/૦૯/૨૦૧૭ દરમિયાન હોલટીકીટ મેળવી લેવાની રહેશે.

કોલલેટર ડાઉનલોડ કરવા માટે 
Click Here for Call Letter

વધુ માહિતી માટે 
Click Here for more detail

ભાવનગર જિલ્લામાં RNTCP પ્રોગ્રામ માટે કરાર પધ્ધતિથી માસિક માનદ મહેનતાણાથી (બિન સરકારી) જગ્યાઓ ઈન્ટરવ્યું મારફત ભરવાની થાય છે.
કુલ જગ્યાઓ : ૦૬

(૦૧) સીનીયર ટ્યુબરક્યુલોસીસ લેબોરેટરી સુપરવાઈઝર = ૦૧ જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ 
(૦૨) સીનીયરટ્રીટમેન્ટ સુપરવાઈઝર = ૦૧ જગ્યા
લાયકાત : બેચરલ ડિગ્રી 
(૦૩) ટ્યુબરક્યુલોસીસ હેલ્થ વિઝીટર = ૦૨ જગ્યાઓ
લાયકાત : ગ્રેજ્યુએટ 
(૦૪) RNTCP લેબ ટેકનીશીયન= ૦૧ જગ્યા
લાયકાત : ધોરણ ૧૨ સાથે ડીપ્લોમાં
(૦૫) મેડિકલ ઓફિસર = ૦૧ જગ્યા
લાયકાત : એમ.બી.બી.એસ 

ઈન્ટરવ્યું તારીખ : ૨૫/૦૯/૨૦૧૭ સવારે ૦૯.૩૦ કલાકે.
પગારધોરણ,વયમર્યાદા ,અનુભવ તેમજ અન્ય વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
Click Here To View Official Advt

અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી હસ્તકના પ્રા.કેન્દ્રો માં નીચેની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત અને માસિક ફિક્સ વેતન થી  ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૦૮

(૦૧) આયુર્વેદિક તબીબ = ૦૪ જગ્યાઓ
લાયકાત : બેચલર ઓફ આયુર્વેદ 

(૦૨) હોમીયોપોથી તબીબ = ૦૪ જગ્યાઓ 
લાયકાત: બેચલર ઓફ હોમીયોપોથી

અરજી ફોર્મ મેળવવાનો સમય : જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ થી ૨૨/૦૯/૨૦૧૭ સુધી અરજી ફોર્મ ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સ્થળ પરથી મેળવી શકાશે.

અરજી મોકલવાની છેલ્લી તારીખ : તા. ૨૯/૦૯/૨૦૧૭ સુધીમાં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સ્થળ પર અરજી મળી જાય એ રીતે અરજી સ્પીડ પોસ્ટ / આર.પી.એડી થી મોકલવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,પગારધોરણ તેમજ અનુભવ વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
Click Here To View Official Advt

ઝેનિથ હાઇસ્કુલ (ગ્રાન્ટેડ લઘુમતી શાળા) - અંકલેશ્વર દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૦૩

ઉચ્ચતર માધ્યમિક વિભાગ 
(૦૧) જુના શિક્ષક ( ભૌતિકશાસ્ત્ર ) = ૦૧ જગ્યા
(૦૨) શિક્ષણ સહાયક (ગણિત) = ૦૧ જગ્યા
(૦૩) શિક્ષણ સહાયક (રસાયણ વિજ્ઞાન લેબ કો-ઓર્ડીનેટર) = ૦૧ જગ્યા
લાયકાત : એમ.એસ.સી ., બીએડ્

જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ : ૧૭/૦૯/૨૦૧૭
ખાસ નોંધ : લઘુમતિ શાળા માટે TAT પરીક્ષા પાસ કરેલ હોવું જરૂરી નથી
અરજી કરવાની છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન - ૧૦ માં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સ્થળ પર અરજી પહોચી જાય એ રીતે રજી. એડી થી અરજી મોકલવાની રહેશ
વય મર્યાદા,પગારધોરણ તેમજ અનુભવ વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
Click Here To View Official Advt

ICPS Bhavnagar Recruitment for Various Posts 2017
Advertisement: Click Here

GSCSCL Deputy Manager Exam / Call Letter Notification 2017
Notification: Click Here
Call Letter: Click Here (Starts from 18-09-2017)


બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા નીચેની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૧૧૦

(૦૧) ચીફ મેનેજર (બેલેન્સ સીટ) = ૦૧ જગ્યા
લાયકાત : સ્નાતક ( ગ્રેજ્યુએટ) 

(૦૨) ચીફ મેનેજર ( ટેક્સેશન) = ૦૧ જગ્યા
લાયકાત : સ્નાતક ( ગ્રેજ્યુએટ)

(૦૩) ચીફ મેનેજર - સિવિલ એન્જીનીયર = ૦૧ જગ્યા
લાયકાત : બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનીયરીંગ 

(૦૪) ચાર્ટડ એકાઉન્ટસ = ૧૦૦ જગ્યાઓ 
લાયકાત : સ્નાતક ( ગ્રેજ્યુએટ) 

(૦૫) સિવિલ એન્જીનીયર = ૦૪ જગ્યાઓ
લાયકાત : બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનીયરીંગ 

(૦૬) ઈલેક્ટ્રીકલ એન્જીનીયર = ૦૨જગ્યાઓ
લાયકાત : બેચલર ડિગ્રી ઇન ઈલેક્ટ્રીકલ એન્જિનીયરીંગ 

(૦૭) ફાયર એન્જીનીયર = ૦૧ જગ્યા
લાયકાત : બેચલર ડિગ્રી ઇન ફાયર એન્જિનીયરીંગ

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૭/૧૦/૨૦૧૭

શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,પગારધોરણ તેમજ અનુભવ વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
Click Here To See Advt

ઓનલાઈન અરજી કરવા માટે 
Click Here To Apply

ઓફિસિયલ વેબસાઈટ
http://www.bankofmaharashtra.in/

District Health Society, Ahmedabad Recruitment for Ayurvedic & Homeopathy Ayush Doctors Posts 2017
Click Here for Advt

ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૭૦

(૦૧) કલેરીકલ ટ્રેઈની = ૭૦ જગ્યાઓ
લાયકાત : એમ.કોમ / એમ.એસ.સી /એમ.સી.એ./એમ.બી.એ

ખાસ નોંધ : ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢી અને જરૂરી ફી તેમજ જરૂરી પ્રમાણપત્રો ની કોપી તા. ૦૪/૧૦/૨૦૧૭ સુધીમાં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સ્થળ પર મળી જાય એ રીતે રજીસ્ટર પોસ્ટ થી અરજી મોકલવાની રહેશે. 

શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,પગારધોરણ તેમજ અનુભવ વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
Click Here To See Official Advt

ઓનલાઈન અરજી કરવા માટે 
Click Here To Apply

ઓફિસિયલ વેબસાઈટ
http://www.mucbank.com

GMB પોલિટેકનીક - રાજુલા દ્વારા નીચેની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૨૧ 

(૦૧) આચાર્ય ( પ્રિન્સીપાલ) = ૦૧ જગ્યા
(૦૨) હેડ ઓફ ડીપાર્ટમેન્ટ = ૦૩ જગ્યાઓ
(૦૩) લેકચરર = ૧૧ જગ્યાઓ
(૦૪) લેબ આસિસ્ટન્ટ = ૦૩ જગ્યાઓ
(૦૫) એડમિનિસ્ટ્રેટર = ૦૧ જગ્યા
(૦૬) લાયબ્રેરિયન = ૦૧ જગ્યા
(૦૭) ક્લાર્ક = ૦૧ જગ્યા
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૯/૨૦૧૭

શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,પગારધોરણ તેમજ અનુભવ વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
સમાચાર પત્રકમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાત જોવા માટે 
Click Here To See Advt

ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
Click Here To See It

ઓનલાઈન અરજી કરવા માટે 
Click Here To Apply

ઓફિસિયલ વેબસાઈટ
http://www.gmbpolytechnic.ac.in/

એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લીમીટેડ દ્વારા નીચેની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ : ૫૦

(૦૧) એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર્સ = ૫૦ જગ્યાઓ 
લાયકાત : સ્નાતક/ અનુસ્નાતક 

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૦/૧૦/૨૦૧૭ 

શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,પગારધોરણ તેમજ અનુભવ વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
Click Here for It

ઓનલાઈન અરજી કરવા માટે 
Click Here For It

ઓફિસિયલ વેબસાઈટ
http://www.aicofindia.com/

વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) દ્વારા નીચેની જગ્યાઓ ઈન્ટરવ્યું મારફત ભરવાની થાય છે.
કુલ જગ્યાઓ : ૦૫

(૦૧) નાયબ મેનેજર ( નાણા અને હિસાબ) = ૦૪ જગ્યાઓ
લાયકાત : સીએ/ આઈ.સી.ડબ્લ્યુ.એ. / એમ.બી.એ. (ફાયનાન્સ) 

(૦૨) કન્ટેન્ટ ડેવલોપર = ૦૧ જગ્યા
લાયકાત : અનુસ્નાતક કોઈ પણ વિદ્યા શાખામાં 

ઈન્ટરવ્યું તારીખ : ૧૯/૦૯/૨૦૧૭ સવારે ૧૦.૦૦ કલાકે 

શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા 
Click Here For It

ઓફિસિયલ વેબસાઈટ 
http://www.wasmo.org/

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૧૦

(૦૧) હેવી વ્હીકલ ડ્રાઈવર કમ ઓપરેટર = ૦૯ જગ્યાઓ
લાયકાત : ધોરણ-૮ પાસ તથા હેવી લાયસન્સ પાચં વર્ષ જુનું ધરાવનાર

(૦૨ આસિસ્ટન્ટ લાયબ્રેરીયન = ૦૧ જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ અને ડીપ્લોમાં ઇન લાયબ્રેરી સાયન્સ 

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૮/૦૯/૨૦૧૭ 

ઓફિસિયલ જાહેરાત જોવા માટે 

(૦૧) હેવી વ્હીકલ ડ્રાઈવર કમ ઓપરેટર
Click Here For It

(૦૨) આસિસ્ટન્ટ લાયબ્રેરીયન 
Click Here For It

ઓનલાઈન અરજી કરવા માટે 
Click Here For It

ઓફિસિયલ વેબસાઈટ
http://rmc.gov.in/

UGVCL Intimation for Document Verification – Vidyut Sahayak (Junior Engineer) – Electrical
Intimation for Document Verification: Click Here

GPSC Updates on 15-09-2017
Final Answer Key, Advt. No. 124/2016-17, District Youth Development Officer, Class-2, PT Date 20-8-2017(ASR)

Syllabus for Social Welfare Officer, Class-2 (Special Drive), Advertisement No:-45/2017-18

Recruitment Rules for Social Welfare Officer, Class-2 (Special Drive), Advertisement No:-45/2017-18

Recruitment Rules for Town Planner, Class-1, Urban Development and Urban Housing Department, Advertisement No:-46/2017-18

Recruitment Rules for Project Manager, Class-1, Advertisement No:-44/2017-18

Recruitment Rules for Technical Advisor (Chemical), Class-1, Advertisement No:-43/2017-18

Final Result of Interview, Advt. No. 13/2015-16, Electrical Engineering in Government Engineering Colleges (College Branch) Class–1

Recruitment Rules for Joint Technical Advisor (Precision Instruments), Class-1, Advertisement No:-42/2017-18

Recruitment Rules for Geologist, under Narmada, Water Resources, Water Supply & Kalpasar, Class-2, Gujarat State Service, Advertisement No:-41/2017-18

Syllabus for Assistant Engineer (Civil), Class-2 (Special Drive) Advertisement No:-40/2017-18

Recruitment Rules for Assistant Engineer (Civil), Class-2 (Special Drive) Advertisement No:-40/2017-18

Assistant Director, Horticulture/Subject Matter Specialist, Class-2, Agriculture & Co-operative, Advertisement No:-47/2017-18 (Advertisement of Gujarati and English)

Town Planner, Class-1, Urban Development and Urban Housing Department, Advertisement No:-46/2017-18 (Advertisement of Gujarati and English)

Assistant Controller of Legal Metrology and Assistant Consumer Affairs Officer, Class-2, Advertisement No:-48/2017-18 (Advertisement of Gujarati and English)

Social Welfare Officer, Class-2 (Special Drive), Advertisement No:-45/2017-18 (Advertisement of Gujarati and English)

Project Manager, Class-1, Advertisement No:-44/2017-18 (Advertisement of Gujarati and English)

Technical Advisor (Chemical), Class-1, Advertisement No:-43/2017-18 (Advertisement of Gujarati and English)

Joint Technical Advisor (Precision Instruments), Class-1, Advertisement No:-42/2017-18 (Advertisement of Gujarati and English)

Geologist, under Narmada, Water Resources, Water Supply & Kalpasar, Class-2, Gujarat State Service, Advertisement No:-41/2017-18 (Advertisement of Gujarati and English)

Assistant Engineer (Civil), Class-2 (Special Drive) Advertisement No:-40/2017-18 (Advertisement of Gujarati and English)


GSSSB Assistant Machineman & Assistant Binder Final Selection / Waiting List & Document Verification Programme 2017
Assistant Machine Man : Click Here
Assistant Binder : Click Here
Document Verification & More Detail: Click Here


GEMI Recruitment for Senior Scientific Assistant Posts 2017
Advertisement: Click Here
Apply Online: Click Here


જીલ્લા સ્વાસ્થ્ય સોસાયટી, ભાવનગર  માટેની વિવિધ ભરતી 2017
Advertisement: Click Here

Farmer Co-operative Sugar Industry Association Baben (Bardoli) Recruitment 2017
Advertisement: Click Here

BSF 1074 Constable (Tradesman) Posts Recruitment 2017
Click here for Recruitment Advt.
Click here for Application Form

GPSC Exam Center Change Notification for Class 1 & 2 Main Examination
Exam Center Changed Notification: Click Here

GPSC Recruitment for Various Posts (Advt. No. 40 to 49/2017-18) (OJAS)
TOTAL POST : 101
Advertisement : Click Here
Apply Online : Click Here


GSSSB Sub Accountant / Sub Auditor Final Result Declared 2017
List of Candidates Called for Document Verification: Click Here
List of Candidates Qualified in Computer Proficiency Test But Not Called for Document Verification: Click Here
More Details: Click Here


SBI માં ૪૧ જગ્યાઓની ભરતી 
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નીચેની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૪૧

(૦૧) ડેપ્યુટી મેનેજર ( law) = ૪૦ જગ્યાઓ 
લાયકાત : લો ની ડિગ્રી સાથે  સ્નાતક ( ગ્રેજ્યુએટ) 

(૦૨) ડેપ્યુટી જનરલ મેનેજર( law) = ૦૧ જગ્યા
લાયકાત : લો ની ડિગ્રી સાથે સ્નાતક ( ગ્રેજ્યુએટ) 

તા. ૧૫/૦૯/૨૦૧૭ થી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૬/૧૦/૨૦૧૭

શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે 
Click Here To See Official Advt

ઓનલાઈન અરજી કરવા માટે 
Click Here To Apply Online

ઓફિસિયલ વેબસાઈટ
https://www.sbi.co.in/

Indian Institute of Management (IIM) Ahmedabad Recruitment for Various Posts 2017
Manager – Contracts & Compliance
Technical Officer / Manager (AV/CCTV/IP Telephony) 
Software Engineer
Marketing Assistant – ePGP
Clerical Assistant, e-PGP
Research Associate (P&QM Area)


High Court of Gujarat List of Eligible Candidates for Stenography / Skill Test & the Written Test for the Post of English Stenographer Grade-II
List of Eligible Candidates: Click Here

પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓની પ્રથમ કસોટી નો કાર્યક્રમ
Click Here To See Info
વધારાની સૂચના માટે
Click Here For More Detail

GPSC Update on 14-09-2017
Newspaper Format Advertisement of Advt. No. 40/2017-18 to Advt. No. 49/2017-18

List of Ineligible Candidates for Interview, Advt. No. 2/2015-16, Inspector of Motor Vehicles, Class-2

Interview Programme of Advt. No. 43/2015-16, Law Officer, G.S.S., Class-2, under Food and Drugs Control Administration

Final Result of Interview Advt. No. 50/2016-17, Assistant Director (Director, Government Printing & Stationery) Class – 2 (Special Recruitment)

List of Eligible Candidates for Application Scrutiny-Advt No 09-2016-17, Junior Architect, Class-2, Road & Building Department

Result of Interview Advt. No. 90/2015-16, Assistant Professors, Biomedical Engineering, Government Engineering College, Class-2

Important Notice regarding change of exam center for the Main Examination (Written) Advt. No. 121/2016-17, Gujarat Administrative Service, Class-1 and Gujarat Civil Service, Class-1 & 2

Result of Interview, Advt. No. 92/2016-17, Assistant Professor, Mathematics Government Arts, Commerce and Science College Class - 2


જિલ્લા રોજગાર મંડળ સાબરકાંઠા "રોજગાર ભરતી મેળો" 2017
Advertisement: Click Here

Rajkot Nagarik Sahakari Bank Ltd. (RNSBL) Recruitment for Jr. Executive (Trainee) Posts 2017
Advertisement: Click Here
Apply Online: Click Here


GSSSB Tracer & Assistant Librarian Provisional Answer Key Declared 2017
Tracer: Click Here
Assistant Librarian: Click Here